click here to go to advertiser's link
Visitors :  
02-Apr-2025, Wednesday
Home -> Rapar -> Man murdered by smashing stone in head at Jadupar Bhangera Rapar
Saturday, 09-Nov-2024 - Aadesar 34752 views
રાપરના જદુપર (ભંગેરા) ગામે માથામાં પથ્થર ઝીંકી યુવકની ઘાતકી હત્યા
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના જદુપર (ભંગેરા) ગામે માથામાં પથ્થર મારીને ગામના યુવકની હત્યા કરાયાનો બનાવ બહાર આવતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. ગામના સીમાડે પ્રવિણભાઈ જાદવ (ઉ.વ. અંદાજે ૩૦થી ૩૫)ની લોહી નીંગળતી લાશ પડી હતી. ગત રાત્રિ દરમિયાન પ્રવિણની હત્યા કરી દેવાઈ હોવાનું પોલીસ માની રહી છે. ઘટનાના કારણ અને હત્યારો શોધવા પોલીસે ગહન તપાસ શરૂ કરી છે.

આડેસર પીઆઈ જયરાજસિંહ વાળા અને તેમનો સ્ટાફ વિધિવત્ ફરિયાદ નોંધવા સહિતની કાયદેસર કાર્યવાહીમાં પરોવાયો છે.

Share it on
   

Recent News  
શેરમાર્કેટમાં સટ્ટાની છૂટ, ઓનલાઈન ક્રિકેટસટ્ટા પર મનાઈઃ વેબસાઈટ બ્લોક કરાતી નથી!
 
ભુજના ગોડપર દહિસરા રોડ પર બલેનો અને બાઈક સામસામા ટકરાતાં એકનું મોત, ૪ ઘાયલ
 
ભુજના યુવકને ફસાવી ૨૨ લાખ પડાવી ફરાર થયેલી મુસ્કાન અને પતિ મામદ વડોદરાથી ઝડપાયાં