click here to go to advertiser's link
Visitors :  
29-Mar-2025, Saturday
Home -> East Kutch
ચોરી કરતાં ઝડપાયો છતાં ના સુધર્યો! દિલ્હીનો ઠગ કસ્ટમને છેતરવા જતાં ફરી ઝડપાયો!
રાપરઃ રીઢા આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર પોલીસનો હથોડો જારીઃ વધુ બે દબાણ ધ્વસ્ત
૧૦ ટકે ૮ લાખ આપી ૨૦ લાખની પઠાણી ઊઘરાણી કરતાં મામા ભાણેજ સામે સામખિયાળીમાં ફરિયાદ
અંજારમાંથી SOGએ નશાકારક હર્બલ ટોનિકની ૫.૪૫ લાખની ૩૬૫૪ બાટલી જપ્ત કરી
ગાગોદરના બે હોટેલ સંચાલક અને ખેડૂત સામે ૬.૫૬ લાખના મૂલ્યના પાણીની ચોરી બદલ FIR
અંજારના માથાભારે રીઢા ઠગ ‘બાબા’એ ચણેલું ગેરકાયદે ફાર્મહાઉસ જમીનદોસ્ત કરાયું
અંજારની ૭ લાખની લૂંટનો બનાવ ‘નકલી’ નીકળ્યો! રાતોરાત માલદાર થવા મજૂરે તરકટ રચેલું
સાપેડા પાસે ટ્રકની ટક્કરે રોંગસાઈડમાં બાઈક પર જતાં નિંગાળના બે આહીર યુવકોના મોત
કંડલામાં ટૂંકમાં શરૂ થશે ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટઃ હજીરાથી ઈલેક્ટ્રોલાઈઝર્સ રવાના
‘હંડ્રેડ અવર્સ’નો અમલ શરૂઃ શિકારપુરના રીઢા શખ્સના દબાણ પર બુલડોઝરના પૈડાં ફર્યાં
આર્થિક કૌભાંડના અડ્ડા સમાન કંડલા સેઝમાં વધુ એક કંપનીની ૧૫.૩૭ કરોડની દાણચોરી
પત્નીના પ્રેમી અને મિત્રને બેહોશ કરી કેનાલમાં નાખી હત્યાઃ રાપરથી આરોપીઓ ઝબ્બે
૧૩ હજારના ભાવનો ઈમ્પોર્ટેડ કોલસો ડ્રાઈવરોને ‘ફોડી’ને અઢી હજારમાં કાઢી લેવાતો!
પત્ની રીસામણે હોવાની દાઝમાં જમાઈનો સાસુ સસરા અને પત્ની પર ધોકાથી હુમલો
ફ્રી ફાયર ગેમની ID ના આપવા બદલ ત્રણ કિશોરે ૧૩ વર્ષના મિત્રની ઘાતકી હત્યા કરી
રાપરઃ ગેડીના બે ખેતરમાં અફીણની ખેતીનો પર્દાફાશઃ પોસ ડોડા સાથે ૩.૪૧લાખનો માલ જપ્ત