click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Other -> SRK BIrthday
Thursday, 02-Nov-2017 - Bureau Report 543 views
આજે સુપર સ્ટાર શાહરૂખ ખાનનો જન્મદિવસઃ બાવનમાં જન્મદિવસની જોરશોરથી ઉજવણી
આજે સુપર સ્ટાર શાહરૂખ ખાનનો જન્મદિવસઃ બાવનમાં જન્મદિવસની જોરશોરથી ઉજવણીઃ સ્ટાર્સનો જમાવડો બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનનો આજે જન્મદિવસ છે. શાહરૂખ ખાન બાવન વર્ષનો થયો છે અને તેનો જશ્ન અલીબાગમાં મનાવવામાં આવ્યો છે.

જેમાં બોલીવુડના અનેક સિતારાઓ સામેલ થયા હતા અને ધમાલ મચાવી હતી. શાહરૂખ ખાને જન્મદિવસની પાર્ટી મુંબઇ પાસેના અલીબાગમાં આપી હતી. જેમાં તેના નજીકના મિત્રો ઉપરાંત બોલીવુડના સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત એ હતી કે તેમાં સ્ટાર્સની પુત્રીઓ પણ સામેલ થઇ હતી. દિપીકા, કેટરીના, આલ્યા ભટ્ટ, કરણ જોહર સહિતના બોલીવુડની હસ્તીઓ આ પાર્ટીમાં હાજર રહી હતી.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન