click here to go to advertiser's link
Visitors :  
16-Apr-2024, Tuesday
Home -> Nakhatrana -> SOG west Kutch seizes charcoal worth Rs 2L from Nagviri Nakhtrana
Thursday, 26-Oct-2017 - Nakhtrana 33026 views
નખત્રાણાના નાગવીરીમાંથી SOGએ બે લાખનો કોલસો ઝડપ્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નખત્રાણાના નાગવીરી ગામની સીમમાંથી પશ્ચિમ કચ્છ એસઓજીએ બે લાખ રૂપિયાની કિંમતની 1 હજાર બોરી બાવળીયો કોલસો જપ્ત કર્યો છે. બાતમીના આધારે પોલીસે નાગવીરીની સીમમાં દરોડો પાડી બે લાખની કિંમતની કોલસાના જથ્થા સાથે તેની દેખરેખ રાખતાં લાધાભાઈ કરસનભાઈ દેવીપૂજક નામના મૂળ બનાસકાંઠાના વતની એવા એક શખ્સની અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડાંદ દિવસો પહેલાં આરઆર સેલે પણ રેલડી પાસેથી બાવળીયો કોલસો ભરેલું એક ટ્રેલર જપ્ત કર્યું હતું.

Share it on
   

Recent News  
ભુજના નવા બસ સ્ટેશન વિસ્તારમાં જૂની અદાવતમાં બબાલઃ સ્કોર્પિયોમાં તોડફોડ
 
ભુજમાં પાણીની તંગી વચ્ચે પડોશીઓના દમન-છેડતીથી વ્યથિત આધેડ વિધવાનો આપઘાત
 
કચ્છ બોર્ડર રેન્જના નવા IGP ચિરાગ કોરડીયાઃ પશ્ચિમ કચ્છ SP હવે ભુજ DIG