click here to go to advertiser's link
Visitors :  
16-Apr-2024, Tuesday
Home -> Nakhatrana -> R R cell strikes in Orira village Nakhtrana seize charcoal worth Rs 12.80L
Tuesday, 31-Oct-2017 - Nakhtrana 35089 views
R R Cellએ ઓરીરામાંથી 12.80 લાખનો કોલસો ઝડપ્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં કોલસાના કાળા કારોબાર પર આર આર સેલની ધોંસ યથાવત રહી છે. આર આર સેલની ટીમે આજે નખત્રાણાના ઓરીરા ગામે દરોડો પાડી 12 લાખ 80 હજારની કિંમતનો 3200 બોરી બાવળીયો કોલસો જપ્ત કર્યો છે. આર આર સેલના જણાવ્યા અનુસાર કોલસાનો આ જથ્થો કાસમ અલાના સુમરાના વાડામાં પડ્યો હતો. પોલીસે શક પડતા મુદ્દામાલ તરીકે કોલસો જપ્ત કર્યો છે. છેલ્લાં ચાર  દિવસ દરમિયાન આર આર સેલ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને નલિયા પોલીસે વિવિધ સ્થળે દરોડા પાડ્યાં છે.

આ દરોડામાં અત્યારસુધીમાં કુલ 78 લાખની કિંમતનો કોલસો જપ્ત કરાયો છે. લાખ્ખો રૂપિયાની કિંમતનો કોલસો જપ્ત થતાં કોલસાના કાળા કારોબારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Share it on
   

Recent News  
ભુજના નવા બસ સ્ટેશન વિસ્તારમાં જૂની અદાવતમાં બબાલઃ સ્કોર્પિયોમાં તોડફોડ
 
ભુજમાં પાણીની તંગી વચ્ચે પડોશીઓના દમન-છેડતીથી વ્યથિત આધેડ વિધવાનો આપઘાત
 
કચ્છ બોર્ડર રેન્જના નવા IGP ચિરાગ કોરડીયાઃ પશ્ચિમ કચ્છ SP હવે ભુજ DIG