click here to go to advertiser's link
Visitors :  
18-Apr-2024, Thursday
Home -> Nakhatrana -> Nakhtrana police arrest one with imfl owrth Rs 10500 from Nagviri
Monday, 06-Nov-2017 - Nakhtrana 56359 views
નાગવીરીમાંથી શરાબના 105 નંગ ક્વાર્ટર સાથે 1ની ધરપકડ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નખત્રાણા પોલીસે નાગવીરી ગામની સીમમાંથી સાડા દસ હજાર રૂપિયાની કિંમતના ભારતીય બનાવટના પરપ્રાંતિય અંગ્રેજી દારૂના ક્વાર્ટરીયા નંગ 105 સાથે એક આરોપીની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે ગત રાત્રે પોણા નવ વાગ્યે ગામના વાડી વિસ્તારમાં દરોડો પાડી વિજય દેવરાજભાઈ ગઢવી (ઉ.વ.22, રહે. નાગવીરી)ને ઝડપી પાડ્યો હતો.

આરોપીએ શરાબનો આ જથ્થો કોની પાસેથી મેળવ્યો હતો તે અંગે હાલ તેની સઘન પૂછપરછ ચાલી રહી છે.

Share it on
   

Recent News  
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન
 
૯૮૭ ગ્રામ ગાંજા સાથે નારાણપરનો યુવક ઝડપાયોઃ લુણીની સપ્લાયર મહિલાની પણ અટક