click here to go to advertiser's link
Visitors :  
28-Mar-2024, Thursday
Home -> Kutch -> Man from Talwana give vote during his marriage procession
Saturday, 09-Dec-2017 - Bhuj 67729 views
માંડવીના તલવાણામાં ઘોડે ચઢતાં પૂર્વે વરરાજાએ મતદાન કર્યું
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મતદાન એ આપણાં સહુની પવિત્ર ફરજ અને અધિકાર છે. ભલે ગમે તેટલું અગત્યનું કામ હોય પ્રત્યેક નાગરિકે થોડીકવાર માટે તેને પડતું મુકી આ પવિત્ર ફરજ નિભાવવી જોઈએ. આવા ઉદ્દાત વિચારોથી પ્રેરાઈને માંડવી તાલુકાની તલવાણા ગામે એક ક્ષત્રિય યુવકે ઘોડે ચઢતાં પહેલાં મતદાન કર્યું હતું. તલવાણાના દરબારગઢમાં રહેતાં કુલદિપસિંહ લાખુભા જાડેજાના રવિવારે લગ્ન છે. જો કે, લગ્ન જેવા શુભ પ્રસંગની વ્યસ્તતા વચ્ચે પણ કુલદિપસિંહે આજે અચૂકપણે મતદાન કર્યું હતું.

ટીવાયબીએમાં અભ્યાસ કરતાં કુલદિપે સહુએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ તેમ કચ્છખબરને જણાવ્યું હતું.

(તસવીર-અહેવાલ રમેશ મહેશ્વરી, બિદડા)

Share it on
   

Recent News  
ભુજના ટ્રાન્સપોર્ટરને કોરી ખાતાં ભુજ-ભચાઉના બે વ્યાજખોરો વિરુધ્ધ ફોજદારી
 
ભુજ જમીન કૌભાંડમાં સીઆઈડીએ પકડેલાં ચાર પૂર્વ અધિકારીને કૉર્ટે જામીન આપ્યાં
 
અંજારના ૩ એકમે CSR ફંડમાંથી અંજાર પોલીસને ૮ મોટર સાયકલની ગિફ્ટ આપી