click here to go to advertiser's link
Visitors :  
18-Apr-2024, Thursday
Home -> Kutch -> Know the total voting average of last two hour in Kutch here
Saturday, 09-Dec-2017 - Bhuj 145814 views
કચ્છમાં 5 વાગ્યા સુધી અંદાજે 66.32 ટકા મતદાન. જાણો અહીં સત્તાવાર માહિતી
કચ્છમાં 5 વાગ્યા સુધીમાં 66.32 ટકા મતદાન થયું હોવાનો ચૂંટણી શાખાએ અંદાજ વ્યક્ત કરી 5 વાગ્યા સુધીના અંદાજીત મતદાનની ટકાવારી જારી કરી છે. અલબત્ત, હજુ ક્યાંક મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ના હોઈ સત્તાવાર કુલ ટકાવારીના આંકડા જાહેર થતાં વાર થશે. અત્રે પાંચ વાગ્યા સુધીમાં થયેલા અંદાજીત મતદાનના આંકડા રજૂ કર્યાં છે.

સવારે 8થી 5 વાગ્યા દરમિયાન થયેલું અંદાજીત મતદાન (ટકામાં)

અબડાસાઃ 70.08

માંડવીઃ 71.04

ભુજઃ 67.54

અંજારઃ 69.07

ગાંધીધામઃ 58.61

રાપરઃ 63.06

કુલઃ 66.32 (અંદાજીત)

સવારે 8થી 4 વાગ્યા દરમિયાન થયેલું કુલ મતદાન (ટકામાં)

અબડાસાઃ 62.45

માંડવીઃ 63.39

ભુજઃ 60.41

અંજારઃ 61.61

ગાંધીધામઃ 47.47

રાપરઃ 55.58

કુલઃ 58.14

સવારે 8થી 2 વાગ્યા દરમિયાન થયેલું કુલ મતદાન (ટકામાં)

અબડાસાઃ 49.17

માંડવીઃ 47.29

ભુજઃ 46.73

અંજારઃ 47.31

ગાંધીધામઃ 34.61

રાપરઃ 44.49

કુલઃ 44.60

સવારે 8થી 12માં થયેલું કુલ મતદાન (ટકામાં)

► અબડાસાઃ 35.55

► માંડવીઃ 32

► ભુજઃ 31.98

► અંજારઃ 32.29

► ગાંધીધામઃ 22.93

► રાપરઃ 30.28

► કુલઃ 30.57

સવારે 8થી 10માં થયેલું કુલ મતદાન (ટકામાં)

► અબડાસાઃ 16.22

► માંડવીઃ 13.82

► ભુજઃ 13.46

► અંજારઃ 13.79

► ગાંધીધામઃ 8.20

► રાપરઃ 12.75

► કુલઃ 12.87

updated 18:05

Share it on
   

Recent News  
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન
 
૯૮૭ ગ્રામ ગાંજા સાથે નારાણપરનો યુવક ઝડપાયોઃ લુણીની સપ્લાયર મહિલાની પણ અટક
 
આદિપુરઃ બાઈક શૉરૂમનો મેનેજર સટ્ટામાં ઘરાકોના ૩.૨૫ લાખ રૂપિયા લગાવી હારી ગયો!