click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Gandhidham -> NDRF conducted bio-chemical nuclear and radiological mock exercise at IFFCO
Wednesday, 28-Feb-2018 - Gandhidham 52164 views
ઈફકો ખાતે NDRFએ બાયો-કેમિકલ-ન્યૂક્લિયર અંગે મૉક ડ્રીલ યોજી

કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ જો કંડલા બંદર કે ઈફકો જેવાં મહત્વના વાઈટલ ઈન્સ્ટોલેશન પર કેમીકલ, બાયોલોજીકલ, રેડિયોલોજીકલ કે ન્યૂક્લિયર દુર્ઘટના કે હુમલો થાય તો કેવી રીતે પરિસ્થિતિ પર કાબૂ મેળવવો જોઈએ તે અંગે નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફૉર્સ-એનડીઆરએફ ગાંધીનગરની બટાલિયન દ્વારા ઈફકો પ્લાન્ટ ખાતે મૉક એક્સરસાઈઝ યોજવામાં આવી હતી. એનડીઆરએફની છ ટીમે એમોનિયા લીકેજ દ્વારા બાયો-કેમિકલ વૉરફેરની એક્સરસાઈઝ કરી હતી. આ મૉક ડ્રીલમાં સીઆઈએસએફ, ફાયર સર્વિસ, પોર્ટ અને મરીન પોલીસ પણ જોડાઈ હતી.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ