click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Gandhidham -> Aadipur police detains 9 gamblers playing with cards
Saturday, 07-Apr-2018 - Aadipur 323256 views
અંતરજાળમાં જુગટું રમતાં 9 ખેલીઓને આદિપુર પોલીસે ઝડપ્યાં

કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ આદિપુર પોલીસે અંતરજાળ ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં ગંજીફા વડે નાણાંની હારજીતનો જુગાર રમતાં 9 આરોપીને 12 હજાર 150 રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલાં શખ્સોમાં (1) મુકેશ વાલજી મ્યાત્રા (2) રવિ જસાભાઈ લાવડીયા (3) નિકુ પચાણ મ્યાત્રા (4) જસાભાઈ સવાભાઈ લાવડીયા (5) પ્રેમજીભાઈ નાગભાઈ ભાટ (6) ગોવિંદભાઈ મેમાભાઈ કોઠીવાર (7) માધાભાઈ મેઘાભાઈ આહીર અને (9) મોહનભાઈ અમરાભાઈ બારોટનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ અંતરજાળની વિવિધ સોસાયટીના રહેવાસી છે.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ