click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Anjar -> Anjar police detains six gamblers with Rs 11450
Monday, 13-Nov-2017 - Anjar 964 views
અંજારમાં 11 હજારની રોકડ સાથે 6 જુગારી ઝડપાયાં
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર પોલીસે દેવળીયા નાકા પાસે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતાં 6 ખેલીઓને 11 હજાર 450ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યાં છે. પોલીસે આજે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં દરોડો પાડી આરોપીઓને હારજીતનો જુગાર રમતાં ઝડપ્યાં હતા.

ઝડપાયેલાં આરોપીઓમાં મહમદ ઈમરાન ઈકબાલ કુરેશી, ઓસમાણ ભચુ બાયડ, ગની રમજુ બાયડ, ભાવેશ કાના નાથબાવા, મહેબુબ લતીફ બાયડ અને અમન કાસમ બાયડનો સમાવેશ થાય છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન